શું કરું , શું ન કરું , એ મને કહે સનમ ;
તારી રાહ જોતાં જોતાં હું પડું નરમ !
એક વાર આવી જા ઓ મેરે સનમ ;
ધીરજ નથી હવે મને સમજું મારા કરમ !
મિત્રો પણ હવે રાખે ના મારી શરમ ;
મુલાકાત પણ કરતા નથી એ બેશરમ !
તું આવે તો દૂર થાય થોડો મારો ગમ ;
ખાઈશું સાથે વરસાદમાં ભજીયાં ગરમાગરમ !
----મહેન્દ્ર દેસાઈ
#નરમ