તુમ્હારે ભજન પ્રભુ શ્રીરામ કો ભાવે જન્મ જન્મ કે દુઃખ બીસરાવે...
જો સુખ રામ ભજન મેં વો સુખ ઓર કહી ના...
કહઈ રીંછ પદ સુન હનુમાના..
કા સુખ સાધી રહઈ બલવાના..
પવન તનય બલ પવન સમાના..
બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાતા..
કવન સો કાજ કઠિન જગ માંહી...
જો નહીં નહીં હોત તાત તુમ પાયી...
હે પ્રભુ કો નહીં જાનત હૈ જગ મેં કપિ..
સંકટમોચન નામ તીહારો....
જે દીકરો જન્મતા વેંત માતાને શ્રાપ માંથી મુક્ત કરાવી શકે એને આ જગત ક્યારેય ભૂલી ના શકે... કરુણા અને દયાના સાગર એવા હનુમાનજી જ્યાં જ્યાં શ્રીરામ નું ભજન થાય છે ત્યાં ત્યાં તે હંમેશા સ્વયંપ્રાગટય રહે છે... પૃથ્વી પર હાજરોહાજર કહી શકીએ તેવા દેવ હનુમાનજી ને સત સત નમન...