અમુક લોકો ની માનસિકતા ની મને ખબર જ નથી પડતી તમે એમના કોઈ લખાણ પર્ લાઈક કરી એટલે આવી આવી ઇનબૉક્સ માં msg કરે અહી લાઈક નો મતલબ msg કરો એવુ થાય છે એવુ હોય તો કહેજો મને જાણ નથી તો હું બંદ કરી દઉં અમુક નવરા લોકો ની પોસ્ટ લાઈક કરવાની. reply ના આપો તો ખબર નઈ શું શું msg કરે. અમે અહી તમારા બકવાશ ને વાહિયાત સવાલ ન જવાબ આપવા નથી. hi hello good morning ની અમને કોઇ જરૂર નથી તમારી શુભેચ્છા તમારી પાસે રાખો.તમારા કામ કરો અમારી પંચાયત મુકી ને.🙏