Gujarati Quote in Poem by Ravin Chaudhary

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રાખ ના દેવતા ની આગ છું હું,
શમ્યો છતાં આગ છું હું,

તાપ માં છાંયો છું હું,
બેરંગી છતાં રંગીન છું હું,

સમજો તો બસમજ છું હું,
જાણવા છતાં અજાણ છું હું,

રેત માં દર્પણ છું હું,
આભાસ છતાં પ્રતિબિંબ છું હું,

હદ માં બેહદ છું હું,
વધારે છતાં અલ્પ છું હું,

નિરાકાર છતાં આકાર છું હું,
ફેલાવો તો સુવાસ અને માણો તો વિશ્વાસ છું હું,

ભરોસા ના રણમાં, વણમાંગ્યો વરસાદ છું હું.

#Ravin ...❤

Gujarati Poem by Ravin Chaudhary : 111388743
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now