Gujarati Quote in Blog by Bindu

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શ્રુતિની કોલેજ રાબેતા મુજબ ચાલુ રહી હતી ફાઇનલ એક્ઝામની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ હતી બધાજ મિત્રો કોલેજના છેલ્લા વર્ષને
યાદગાર બનાવવા ઈચ્છતા હતા. કોઈ પરીક્ષા પછી ના વેકેશન ની તૈયારીઓમાં ખોવાયેલા હતા તો વળી કોઈ નોકરીની શોધમાં હતા બધા બસ એક જ વિચાર કરતા હતા ફરીથી ક્યારે મળીશું...
૨૦/૦૩/૨૦ ના રોજ બધા મિત્રો એ પ્લાન બનાવ્યો હતો કે આપણે ૨૨/૦૩/૨૦ કોઈ સારી રેસ્ટોરન્ટમાં મળીએ અને આ દિવસ ને યાદગાર બનાવી એ....
તો આ તરફ શ્રુતિના મમ્મી જે શહેરની નામાંકિત હોસ્પિટલમાં એક નર્સ તરીકે સેવા બજાવતા હતા. જે વિચારતા હતા કે શ્રુતિની પરીક્ષા પૂર્ણ થયાબાદ એક નાનકડું વેકેશન તેની સાથે ગાળશે.
પણ કુદરત નેતો જાણે કંઈક અલગ જ મંજૂર હતું અને 21 તારીખે 22 તારીખ ના બંધના એલાનની વાત સંભળાય છે અને ત્યાર પછીના બે દિવસ બાદ ૨૧ દિવસના lockdown ની ચર્ચાઓ ચાલે છે અને તે શરૂ થઈ જાય છે આ તરફ શ્રુતિની પરીક્ષા પણ રદ્દ થાય છે પણ તેની માતા પોતાના કાર્ય અંતર્ગત ખુબજ વ્યસ્ત થઈ જાય છે અને થોડા દિવસ બાદ જ શ્રુતિને કહેવામાં આવે છે કે તેની માતા પણ આ મહા રોગનો ભોગ બની છે અને શ્રુતિ પડી ભાંગે છે અંદરથી જાણે તૂટતી હોય એવું મહેસુસ કરે છે કારણકે તેની માતા જ તેનો એક આધાર ....

Gujarati Blog by Bindu : 111388734
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now