લાગણી ની લગની વધી જાય છે ત્યારે
જ્યારે હૃદય માં કોઈ ના માટે પ્રેમ થઈ જાય છે.
વ્હાલ નો દરિયો ઉભરાઈ છે હેત ની હેલી વરસી જાય છે.
આંખો તેને જોવા તરસી જાય છે.
બસ એને યાદ માં ક્ષણિક થંભી જવાય
છે.
નહીં આવે તે તેમછતાં પણ રાહ એની જોવાય છે.
આને જ તો પ્રેમ કહેવાય છે..