આ ઘવ નું બાચકું અંદર મૂકી દે...
.
આ ઘવ નું બાચકું અંદર મૂકી દે...
.
એલા કવ છું આ ઘવ નું બાચકું અંદર મૂકી દે...😠
.
આવું મારા પિતાશ્રી એ ત્રણ વાર મને કામ ચીંધ્યું...
પણ હેડફોન લગાવેલો હોવાથી મેં કાઈ સાંભળ્યું નય...
.
હવે હું મેડિકલ સ્ટોરે આયોડેક્ષ ને દુખાવા ની દવા લેવા જાવ છું...😞😞😞