Gujarati Quote in Poem by Kashyap Parmar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#Spring

આ વસંત ની વેડા અને મારા દિલ ની આ પીડા હું કોને કવ ? .

હું થોડો વસંત મા ખોવાયો હતો. મારા દિલથી બે મતલબ હું ઘવાયો હતો.

વસંત ની સુંદરતા બાગ બગીચા મા છવાય હતી. પણ તારી વાણી ની સુંદરતા મારી રોમે રોમ મા છવાય હતી.

મન તો કરતુ હતું આ વસંત ને હું રોકી લવ. તારાં દિલ રૂપી બાગ બગીચા મા કોય એવું સ્થાન હું સોધી લવ.

પણ આ થોડી વાર નુ સ્વપન બોવ સુંદર હતું. હુ તારો ને તુ મારી એ એને કેહવુ સાવ જનરલ હતું.

પન મારી આંખ ખુલતા ક્યા વાર લાગી. તારા દિલ ના બગીચા મા બીજા ના પ્રેમના ફુલ જોય મારા દિલમા આગ લાગતા જરાપણ ના વાર લાગી.

હું મંદ મંદ હસતો તો. પણ તારી સુંદર તા જોય હું મારા દિલની સમસ્યા ભી હું સમજ તો હતો.

આ વસંત ની વેડા ને મારા દીલ ની પીડા હું કોને કવ?

- k p Rocks

Gujarati Poem by Kashyap Parmar : 111388637
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now