Gujarati Quote in Blog by Nirav Patel SHYAM

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તું ખીલી ઉઠી વસંતની જેમ મારા કવનમાં,
હું પણ મોહરી ઉઠ્યો કેસુડાની જેમ ઉપવનમાં,
બસ આમ જ ખીલતી રહે, સુવાસ બની મહેકતી રહે,
હું સાથ આપીશ પાનખર હોય કે લીલાછમ જીવનમાં !!!

#કેપ્ટન @શ્યામ
#વસંત

Gujarati Blog by Nirav Patel SHYAM : 111388580
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now