#વસંત
પ્રેમનો સમય એટલે કે વસંત...
તૂટેલું ફૂટેલું ફરી નવું થવાનો સમય એટલે કે વસંત..
યોવન નો સમય એટલે કે વસંત..
ખરી પડેલા તાજું કરવાનો સમય એટલે કે વસંત...
યુવાની માં પ્રેમ નો જોશ જગવતો સમય એટલે કે વસંત...
લાગણીઓ નો આસ્વાદ એટલે કે વસંત..
મધુર મિલનનો સમય એટલે કે વસંત....
લગ્નનો નો સમય એટલેકે વસંત...