ચૈત્ર વૈશાખ મેં વધ્યાં તાપ,
હેન ધરતી મથે વધ્યાં પાપ.
કોરોના વધ્યો ન રખે માપ,
ભુલ થઈ વડી માફ કર બાપ.
ટોળે નું થોળા છેટા રો આપ,
તડે અચધો હેન દૈત્ય જો કાપ.
સુખ દુઃખમે માનવંતા રખો સાફ,
પેરયો માસ્ક ને હથ મોં રખો સાફ.
ડાકતર નર્સ લડેતા દિ અને રાત,
પોલીસ સફાઇ વારા દિયે સાથ.
ગરીબ જો કો ભુખ્યો ન રે બાળ,
જીવન મેં પુન્ય જી બધ તું પાળ.
રખે વારો હજાર હથ વારો આય,
નર ચે મુકે તો પકો વિશ્વાસ આય.
નારાણજી જાડેજા (ગઢશીશા)
નર
મુન્દ્રા