Gujarati Quote in Thought by Er. K.P

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#પગલું
હવે સાંજે ભર્યું છે ડગલુ રાત તરફ..
હાંફતા એ હૃદય એ ભર્યું છે.. પગલું તારા તરફ.
હવે ઉડાન ભરી છે ચકોરે ચાંદ તરફ..
થાકેલી આંખો ની સફર છે.. તારા તરફ.
યાદો નું મોજુ ફરી વળ્યું છે મારા તરફ..
હવે આ વિચારો એ દોડ મૂકી છે.. તારા તરફ.
K.P

Gujarati Thought by Er. K.P : 111387993
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now