Gujarati Quote in Motivational by Harshad Patel Pij

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જયારે પણ આપણે કોઇપણ જાતની વાત શરુ કરીએ તો તે કોરોના વાઇરસથી જ ચાલુ થાયછે...!
શું કરીએ એના સિવાય આજકાલ બીજો કોઇ મુદ્દો જ નથી...
પ્રેમ...કે જીંદગી વિષે તો આપણે ઘણી બધી રચનાઓ તો કરતા જ હોઇએ છીએ...
પણ એ સિવાય હાલનો બહુ ચર્ચિત મુદ્દો છે તે છે બસ કોરોના ગો..ગો.
આજ એક વાત ખાસ તમને કરવાની હતી જે મારે સવારથી આપણી સાથે શેર કરવી હતી પણ યાદ ના આવવાને કારણે થોડીક લેટ પડી ગઈ..
તો ચાલો એ બાબતે પણ આપણે થોડાક વધુ સજાગ રહીએ...
તમારા ઘરની બહાર..અથવા ઘરની નજીકના કોઇ રોડ ઉપર કોઇ પણ રૂપીયાની નોટ પડી હોય તો તેની લાલચમાં આવી જઇને ઉપાડવી નહીં
કારણકે તેમાં કોઇનું છળકપટ પણ હોય શકેછે, શું છળકપટ!
એ નોટની ઉપર તેની ચારેય બાજુ કોરોના વાઇરસના જીવાણું હોય શકેછે. જો તમે ઉપાડી તો તે જીવાણું તમને તો લાગશે તદઉપરાન્ત તમે તેને સાથે તમારા ઘેર પણ લાવશો પછી તમારા ઘરના બધાય સભ્યો એ જીવાણુંની હોળીમાં રંગાઇ જશે.
એટલે કે થશે સૈને કોરોનાની બિમારી.
ફોટામાં નોટ જુનીછે પણ વાત તાજીછે
so very careful 👈

Gujarati Motivational by Harshad Patel Pij : 111387952
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now