લાગો છો તમે કંઈક એવા,,
જોતા હોય તો નજર ના હટે,
અને જોઈ લીધા પછી નજરમાંથી ના હટે ,
લચકતી ચાલ એ તમારી,નજર ના હટે અમારી,
એ આંખો ના તમારા અટકચાળા જોઉ તો નજર ના હટે,
મુખ પરનું સ્મિત તમારું ,દીલ ના હટે અમારું
કુદરતે બનાવી છે તને કંઈક એવી , જેમ મારી નજર ન હટે એવી
તમે લાગો છો કંઈક એવા ,
મારી આંખો પ્રત્યક્ષ રમો છો એવા
તમે દીલમાં જગ્યા બનાવી છે એવી કે
લાગે છે ભગવાને તને મારા માટે જ બનાવી છે તેવી,
લાગો છો કંઈક એવા કે જોતા હોય તો નજર ના હટે..
#મનીષ ..😊😍