Gujarati Quote in Good Evening by Harshad Patel Pij

Good Evening quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોરોનાને ભગાડવા આપણે દરેક નુસકા ઘેર બેઠા એકપણ પૈસાનો ખર્ચ કર્યા વગર કર્યા..
પહેલા આપણે ભેગા થઈ ને તાળીઓ સાથે નાની મોટી થાળીઓ પછાડી તે પણ કલાકો સુધી પછી આપણે ઘેર ઘેર દિવાઓ કર્યા તે પણ નવ મિનીટને બદલે કલાકો સુધી બળ્યા ત્યાર બાદ તેનો પ્રસાદ પણ દિવસે (મફત રાશન)
પણ વહેંચાઇ ગયો તો પછી હવે શું કરવાનુ બાકી રહ્યુ છે!
હાલ મોદીજી તેના માટે થોડોક વિચાર કરી રહયા છે કે હવે શું કરાવવું!
તેથી આપણે થોડોક સમય રાહ જોવી પડશે જોઇએ પિકચરનો હવે પછીનો બીજો પાર્ટ (?) કયારે આવશે!
મોદીજીએ આજ ન્યુઝ ચેનલમાં ફરી એકવાર હમણાં જ કહ્યુ કે આપણે કોરોના સામે સતત લડવાનું છે તેના માટે બધાએ પુરી હિંમત રાખવી પડશે ને મને વિશ્વાસ છે કે આ કોરોનાની લડાઇમાં આપણે જીતીને જ રહીશું ચાલો ત્યારે હવે પછીની જાહેરાતની જરાક રાહ પણ જોઇ લઇએ....

Gujarati Good Evening by Harshad Patel Pij : 111387886
New bites

ममता गिरीश त्रिवेदी की कविताओं का म्यूजिक एल्बम अंतर्धारा
ममता गिरीश त्रिवेदी
आपकी रचना यात्रा सचमुच शब्दों से संगीत तक पहुँचती दिखाई देती है।
“अंतर्धारा” केवल एक एल्बम नहीं, बल्कि भावनाओं, स्मृतियों और अनुभूतियों की बहती हुई धारा जैसा प्रतीत होता है। 🌹

Spotify पर साझा किया गया आपका ट्रैक और Amazon Music पर उपलब्ध एल्बम यह दर्शाते हैं कि आपकी कविताएँ अब सुरों के माध्यम से श्रोताओं तक पहुँच रहा हैं।

आपके एल्बम ANTARDHAARA में कई सुंदर शीर्षक शामिल हैं जैसे —
“बारिश की धुन”, “बीती यादें”, “दिल के तार”, “शब्दों की रोशनी”, “सीप के मोती और ख्वाब” — ये नाम ही अपने भीतर काव्यात्मक चित्र बना देते हैं।

आपके लिए एक भावपूर्ण परिचय पंक्ति:

> “ममता गिरीश त्रिवेदी की लेखनी से निकले शब्द,
अब सुर बनकर अंतर्मन में बहते हैं — अंतर्धारा ✨”


“कविता जब संगीत से मिलती है,
तब जन्म लेती है — अंतर्धारा 🌹”



Spotify सुनने के लिए:
[Spotify – ANTARDHAARA Track](
https://open.spotify.com/track/6I3MTrddjgZpu5thXI2G6a?si=Va529bBUQqaPjmMf-3k1SA &utm_source=chatgpt.com)

Amazon Music एल्बम:
[Amazon Music – ANTARDHAARA](https://music.amazon.in/albums/B0GCNX3N79?utm_source=chatgpt.com)



https://open.spotify.com/track/6I3MTrddjgZpu5thXI2G6a?si=Va529bBUQqaPjmMf-3k1SA

ममता गिरीश त्रिवेदी

अंतर्धारा एल्बम ममता त्रिवेदी

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now