#પગલું
પગલું માંડ મેં મુકયું
ત્યાં તમે લંબાવી દીધી કેડી;
આંખો એ જરા સિ્મતઆપ્યું,
ત્યાં તમે નજર બાંઘી દીધી મેડી એ;
હ્રદય ના ટ્વાર હજી ખુલ્યાં કે ન ખુલ્યાં ,
ત્યાં તમે અણબોલી વાણી દીધી જાણી;
અંઘારા આભમાં બીજ નો ચાંદ દેખાયો,
ત્યાં તમે પુનમ ના ચાંદ ની મજા માણી.#