જેટલા માંડું છું હું પગલાં તારા ઘર તરફ એટલું જ દૂર લાગે મને,
મારા જીવનની મંઝિલ પણ છે તારા ઘર જેવી,
નથી હું પહોંચી શકતી મારી મંઝિલ સુધી ને નથી પહોંચાતું તારા ઘર સુધી પણ,
હવે કહું છું જિંદગીને કે પહોંચાડે તારા ઘર લગી,
કાં તો પછી બતાવે મારી મંઝિલ સુધીનો રસ્તો!
#પગલું