#પગલું ..... પગલું........
પગલું પાસ આવે ને હું થાઉં રાજી,
મા,તું પાસ આવે હું જીતી જાઉં બાજી.
બાળપણમા એક આશ હતી મને તારી,
બીજી કોઈ દુનિયા હતી ન મારી.
મા, સમય બદલાયો આજ જરૂર છે તને મારી,
ખોવાઈ ગયો છું મા દુનિયામાં,પાસ આવૂ ન તારી.
મા, તું નહીં હોય ત્યારે પૂજીશ ફોટો લગાવી,
વાર્તાનો અંત આ જ હતો તો પ્રભુ મા શાને બનાવી.
મારી,
હું , આજ ખોવાઈ ગયો છું પાસ ન આવું તારી