ઓ પ્રભુ પ્યારા
માનીએ અમે ખુબ ખુબ આભાર; છે અમો પર ઉપકાર તમારા ,
સ્વિકાર્જે આભાર અંતર મનથી, ઓ પ્રભુ પ્યારા ;
છો તમે સર્વ વ્યાપી, તમે તો છો સર્વસ્વ અમારા .
આપી વાપરવા અમને તમે, અતિ સુંદર આં ધરા;
ગાઇએ અમે બધા, પ્રેમ ભરિયાં ભજન તમારા.
નિત્ય વહેતી જાય અમારા પ્રેમનિ ધારા,
અસંખ્ય છે અમોપર ઉપકાર તમારા
કહે અનાર, સ્વિકાર કરજો અંતરમન ના પ્રણામ મારા.
Armin Dutia Motashaw