મને એ નથી સમજાતુ કે દિવા કરવાનાં કીધા એ વાત તો બરોબર છે પણ સાથે સાથે આપણે તો ફટાકડા પણ ફોડી દીધાં આ શું વાત થઈ. કેટલા લોકો પોતાનો જીવ ગુમાવી દીધો છે અને આપડે ફટાકડા ફોડી મોજ કરીયે ☺️.
સારુ છે બીજા દેશ કરતાં આપડા દેશ ની હાલત સારી છે નહિતર..........🙏🙏🙏🙏🙏🙏🙏🙏