Gujarati Quote in Blog by Hina Modha

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#પગલું

પ્રેમ ની દુનિયામાં પગલું માંડવું તો ખૂબ સરળ છે
પણ પછી ની દરેક સંવેદના- વેદના ની ભરતી ઓટ પણ એટલી જ અઘરી છે જે ગમે ત્યારે પગ નીચે થઈ જમીન સરકી જતી હોય એવી અનેક અનુભૂતિ ઓ કરાવતી હોય છે માટે જ પ્રેમ કે લાગણી કે પ્રેમ ની કોઈ પણ પરિભાષા રમત વાત નથી એ તો એક ગહન ગરિમા છે જે સમજવું જ અઘરું છે ને જીવવું એના કરતા એક સ્ટેપ આગળ..!!
So when your mind understand importance of love then and then take that step towards love.

-Hina modha.

Gujarati Blog by Hina Modha : 111387305
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now