મારાં માટે કુદરત ની અમૂલ્ય ભેટ છે
મારો ભાઈ
મારી નાની એવી દુનિયાનો હિસ્સો છે
મારો ભાઈ
હરેક સમયે પડછાયા ની જેમ મારી સાથે છે
મારો ભાઈ
મારી હરેક મુસીબત કહ્યા વિના સમજીજાયઃ છે
મારો ભાઈ
મને એક સેકેન્ડ પણ દુઃખી નથી જોઈ શકતો
મારો ભાઈ
love you bhaila
jigna.r.rabari