Gujarati Quote in News by D Ipak Makasna

News quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Arogya Setu App by Govt. of India to Fight Against COVID19

દરેક એ પોતે તથા પોતાના ઘરના તમામ સભ્યો તથા આડોસી પાડોસી તથા તમામ સબંધીઓ જોડે આ એપ્લીકેશન શેર કરવાની છે

આ એપ્લીકેશન દ્વારા COVID19 રોગ જે દેશભરમાં મહામારીનુ રૂપ બની ગયેલ છે તેનાથી *તમે સુરક્ષીત છો કે નહિ* તે જાણી શકાશે અને COVID19 *હેલ્પસેન્ટર્સની* તથા *સેલ્ફ અસેસમેન્ટ ટેસ્ટ* તથા COVID 19 ની તમામ માહિતી જેના થી *આપણા દેશના નાગરીકો વાકેફ નથી* તે તમામ માહિતી અને *રોગ ને ફેલાતા કેમ અટકાવવો* એની પણ માહિતી એક જ એપ્લીકેશનમાં ભારત સરકારે નાગરીકો સુધી પહોચાડવાનો પ્રયાસ કર્યો છે

તો આપણા CSC પરીવારના તમામ સભ્યો આ COVID19 મહામારીની જાગ્રુતીના કામમાં સહભાગી બનીને દેશને મદદરૂપ બનીશુ


એપ્લીકેશન લિંક - https://play.google.com/store/apps/details?id=nic.goi.aarogyasetu

એપ્લિકેશન ઇન્સટોલ કરાવ્યા પછિ ગૂગલ ફોર્મ ભરવાનુ રહેશે -

https://forms.gle/RdaJCDTvVSFqibfEA

*એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી નીચે પ્રમાણે ગુગલ ફોર્મ ભરવાનું રહેશ. વધારે નાગરીકો સુધી આ એપ્લીકેશન પોહ્ચડો*
👇🏻👇🏻ફોર્મની માહીતી
1.VLE Name :માં Parmar Kalpesh
2.VLE CSC ID:- 632124110015
3.VLE MOBILE NO.9067436540
4.Dist :-જે તમારૂં આવતું હોઇ
5.Application Install . જે મોબાઇલ મા ઇન્સ્ટોલ કરો એનું નામ
6.જે મોબાઇલ મા ઇન્સ્ટોલ કરો એનો મો નંબર
ત્યાર બાદ Submit આપવું.

દરેક દેશના વ્યક્તિ નાં હિતમાં મદદરૂપ થશે તેવી આશા સાથે ઘરે

રહો સ્વસ્થ રહો

App મા ખબર ના પડ઼ે તો નીચે નાં મોબાઇલ નબર મા કોન્ટેક્ટ કરો...
*9067436540*
Shree computer Halvad

Gujarati News by D Ipak Makasna : 111386565
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now