વિરોધ એટલે શુ?
જયારે આપણું કામ સારુ હોય ,
પણ બીજા ને ગમતું ના હોય.
જયારે આપણું કામ સાચું હોય ,
પણ બીજા થી જોઈ શકાતું ના હોય.
જયારે આપણો રસ્તો સાચો હોય,
પણ બીજા આપણી જોડે ચાલી ના શકતા હોય.
જયારે આપણું કરેલ કર્મ સાચું હોય ,
પણ બીજા લોકો નું જીવન ભ્રમ માં હોય.
ટૂંક માં, વિરોધ એટલે સાચા માર્ગે ચાલવા માટે નું સર્ટિફિકેટ..
- Honey Lakhlani