પ્રેમ એટલે શું??
તેના મેસેજ ની અલગ ટોન વાગતા જ દિલ માં આવતો એક ઉમળકો...
તેની સાથે ની કારણ વગર ની અને ખાલી ઇમોજીસ માં જ થયેલી વાતો નો પણ એક અનેરો આનંદ...
તેની યાદો માં તેની જૂની વાતો યાદ કરવી અને એકલા એકલા પાગલ ની જેમ હાસ્ય કરવું...
તેને કોઈ દુઃખ યા દર્દ આવતા તે દર્દ ને અનુભવવું અને તેની આંખ માંથી પડતા આંસુ ને પોતાની આંખ માં જીલી લેવું...
😘😘❤️❤️