Gujarati Quote in Poem by હિરેન

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વીપદ આવી મોટી આ જગત માહિ,
જાણી સૂકાતા સેવા સરોવર જગ તણા ઉર માહિ,
માનવતા પર માંડ્યા વેહપાર કૂટીલતા એ આ જગ માહિ!!

જાણી વીકટ આપદા ઓ દેશ માહિ,
જરૂર જણી માંગ્યો સહકાર રાજા એ દેશ માહિ,
વર્ષી પડ્યા ધોધમાર બારે મેઘ બની દેશ માહિ,
જોઈ ઉભરાતી લગણીશીતા ભામાશાઓ ની દેશ માહિ
નમી પડ્યું હ્રદય મારુ જોય દેશ ભક્તિ વીર જવાનો તણી!

વંદન હજાર પરોપકરી દેશની લાગણીશીલ પ્રજાને જગ માહિ.
🙏🙏🙏
#લાગણીશીલ

Gujarati Poem by હિરેન : 111385372
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now