Gujarati Quote in Poem by Dharmesh Bhagat

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નવરસ સભર લાગણીથી
દિલ સિંચ્યું છે મેં.
અહીં છે વ્હાલ નો દરિયો,
મહિ છે પ્રેમ ની છાલક.
અહી શૃંગાર રસ સંપૂર્ણ
ને હાસ્યની હેલી!
કરુણ રસની લાચારી
તો વીર રસ ભર્યો વૈભવ!
અદ્ભુત રસ નાં અસમંજસ
રૌદ્ર રસ નો દાવાનળ
ભયાનક રસ ની કારમી ચીસ
બીભત્સ રસ નાં આલિંગન
શાંતિ રસની શાલીનતા!.
સમય સંજોગ નાં સથવારે
બધી આ લાગણી નીતરે
તેથી લાગણીશીલ લોકોએ
મુજને નામ દીધું છે!....
#લાગણીશીલ

Gujarati Poem by Dharmesh Bhagat : 111384805
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now