#રાણી
પ્રેમ ના સમુદ્ર માં જાય છે તાણી..
નક્કી છે એ મારી રાણી..
આપે છે હૃદય ને દિલાસો એની વાણી..
નક્કી છે એ મારી રાણી..
આપે છે એ મન ને સુખ..
જ્યારે દેખાય છે એમનું મુખ..
સ્વભાવથી છે એ સાણી..
નક્કી છે એ મારી રાણી..
હતી એ એક રાજકુમારી..
પણ ન હતી કોઈ ખુમારી..
જયાર થી મને એ મળી..
ત્યારથી દિલ પર પ્રેમ ની વેલ ચળી..
K.P