#Quality
3અક્ષર ની જીંદગી...૨ અક્ષર નો પ્રેમ ની વચે યાદગાર બને છે અઢી અક્ષર ની દોસ્તી
દોસ્ત... યાર... મિત્ર...સખી... બહેનપણી... બહેન... સખી...........જેટલા નામ આપુ એટલા ઓછા પડે .
જેની સામે દિલ ખોલી ને હસી શકાય એ છે યાર
જેની સામે મન ભરી રડી શકાય એ છે યાર.
જેને મળતા વાતો ના ખૂટે એ છે યાર
મને થયેલા હર રોગ ની દવા છે મારા યાર
કોરોના વાઇરસ કરતા પણ ખતરનાક છે મારા યાર
મારા જીવન નો ઑક્ષિજન છે મારા યાર
જેને મળતા જ મારું બધું દુઃખ ભૂલી જાઉં એવા છે મારા યાર
જીવનભર યાદ રહી જાય એવા છે મારા યાર
જેને જોતા જ સમય નું પણ ભાન ભૂલી જાઉં એવા છે મારા યાર
મારી બેઇજ્જતી કરવા હંમેશા તૈયાર રહે છે મારા યાર...
બહુ કમીના, હરામિ અને હલકટ છે મારા યાર
કંઈ પણ કહું મારી જીંદગી નું હસીન પાનું છે મારા યાર