*આપણી દુકાન, આપણી ઓફીસ, આપણી ફેક્ટરી આપણી સ્કુલ બધું જ એક મિનિટમાં લાવારીસ થઈ ગયું છે...*
*આજે આપણે આપણી જ જગ્યાએ જઇ નથી શકતા, કમાલ છે ઈશ્વરની...*
*સાંભળ્યું હતું કે મર્યા પછી બધું છૂટી જાય છે પણ આ તો જીવતે જીવ જ છુટી ગયું છે...*
*માણસને ખબર નહીં કઈ વાતનો અહંમ કાયમ રહયા કરે છે કે હું તો કંઈક છું...*
#આઝાદ