Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજકાલ ઓછી ઉમરમાં ચશ્મા એક સામાન્ય છે ઉંર ભલે ગમે તે હોય પણ ચશ્માથી બધા છૂટકારો મેળવવા ઈચ્છતા હોય છે. જેને ચશ્મા લાગ્યા છે તે હંમેશા નંબર વધવાથી પરેશાન થાય છે અને જે લોકોને ચશ્મા નથી તેને ચશ્મા આવવાનો ડર હોય છે. એવામાં આંખોની સુરક્ષા માટે બધાને સાવધાની રાખવી જોઈએ.

અહીં અમે કેટલીક ટિપ્સ બતાવી રહ્યા છે. જેથી, આપની આંખોની રોશની તેજ રહેશે અને જો આપના ચશ્મા હોય તો તે પણ ઝડપથી ઉતરી જશે.

- કોમ્પુટર પર કામ કરો છો તો સતત કોમ્પ્યૂટર સ્ક્રીન પર ના જુવો. વધારેમાં વધારે 10 મિનિટમાં થોડીક ક્ષણો માટે આંખો સ્ક્રીન પરથી દૂર કરી લો.

- દર દશ મિનિટમાં થોડી ક્ષણો આંખોને બંધ રાખો.

- દિવસમાં ઓછામાં ઓછી 5-10વાર આંખોને ઠંડા સાફ પાણીથી અવશ્ય સાફ કરો.

- ભ્રમરને અંગૂઠો તથા આંગળીઓથી પકડી ધીરે-ધીરે પાંચ-સાત વાર ધીરે-ધીરે દબાવી દો. આ પ્રકાર આંખોને બંધ કરીને નાકની તરફ તથા કાનની તરફ ધીરે ધીરે દબાવો.

- નિયમિત રૂપથી ભ્રામરી અને અનુલોમ-વિલોમ પ્રાણાયામ કરો.

- આંખોનો અગ્રભાગ પર પણ પ્રેશર આપવાથી આંખોની જ્યોતિ સારી થઈ જાય છે.

- આંખોને ધૂળ અને ધૂંવાથી બચાવીને રાખો. ભોજનમાં વિટામિન એ,ડીની પર્યાપ્ત માત્રા લો. નશીલા પદાર્થોનું સેવન ન કરો.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111383027
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now