શોધવા છતાં મળતી નથી,
માણસમાં માણસાઈ
ની ગુણવત્તા!
માણસ ભલે ગમેતેવા
હોય પણ
સ્વાર્થ માં ઉત્તમ
ગુણવતા!
રાજકારણ માં
કયાં રહી છે ગુણવતા!
ગુણવતા ની
ગુણવતા નક્કી
કોણ કરશે ?
સારી ગુણવત્તા નો
શું ભાવ ચાલે છે અનિલ?
ઠંડા પાણી નો ગ્લાસ
માટલા માંથી સારી ગુણવતા
નો મળી જાય તો કહું!
#ગુણવત્તા