પ્રશ્ન તો મને ત્યાં પણ થાય છે કે જેને મેં સૌથી પહેલા રાખ્યા એને મને વિકલ્પ માં રાખ્યો..
પ્રશ્ન તો મને ત્યાં પણ થાય છે કે જેને મેં મારું ગણ્યું અને અસલમાં કોઈ બીજાનું હતું...
પ્રશ્ન તો મને ત્યાં પણ થાય છે કે જો એ સાચે જ બીજાનું હતું તો મને શા માટે મળ્યું...
પ્રશ્ન તો ત્યાં પણ થાય છે જો એ બીજાના થઈ જ ચુક્યા તા તો પછી મને એક વિકલ્પ માં રાખવાની શુ જરૂર હતી
કારણકે આ તો હૈયું રડે છે...કે જા કર મજા કે તારા માટે જે સૌથી પહેલી પ્રાયોરિટી હતી...એના માટે તો બકા તું એક ઓપશન હતો...
સાચે હૈયે ની કલમ થી...🖊️
#પ્રેમ
#લાગણી
#સંવેદના
#પ્રશ્ન