આજ મે અનેક બાળકોને જોયા ઘરની ચાર દિવાલમા કેદ... પ્રશ્ન તો એ છે આજ કે.. એ બાળકનો શુ? વાંક કે ગુનો આટલા દિવસથી સજા ભોગવવા એ માસુમ પણ મજબુર છે... પ્રશ્ન સાથે એ પણ છે આપડે સાચ્ચા ભારતીય બન્યા હોત તો આજ આપડો દેશ નજર કેદ ના હોત ને બાળકો પણ આજ શેરી,મહોલ્લા કે ગાર્ડનમા રમતા હોત ભુલ એક જ આપડી સર્વની કે સસ્તામા ચાઈનીઝ બનાવટી વસ્તુ ખરીદી.... શેર થાય તો મારો વિચાર શેર કરજો.... 😔😔😔😔
#પ્રશ્ન