Gujarati Quote in Questions by Suraj

Questions quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રશ્ન છે એ ખુદાથી પ્રશ્ન છે એ ભગવાનથી કે રોગ રોગમા ફરક હોય છે...? દવા દવામા ફરક હોય છે...? દેશ દેશમા ફરક હોય છે...? મારો પ્રશ્ન એક જ છે.. કે મોત મોતમા કેમ ફરક છે...? કે આ કોરોના જીવલેણ રોગ કેમ એક જ સમાન છે....?
#પ્રશ્ન

Gujarati Questions by Suraj : 111382200
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now