રુઈ કા બોજ, રૂડાલી અને ટીનની કઈ ટૂંની થોડાં હટકે મુવી ડીડી ભારતી પર જોવાઇ ગયાં. કાલે સોની મેક્સ પર સત્તે પે સત્તા જોયું પને વખતના લોકોને પણ કેમ ગમ્યું હશે તેવું ગીતો બાદ કરતાં લાગ્યું. બુદ્ધિને આનંદ લેવા બહાર મૂકી આવીએ એ ઠીક પણ મગજ, બુદ્ધિને બીજા દેશમાં લોકડાઉન કરીને સ્ટોરી જોઈએ એ સાવ મામૂ બનાવ્યા લાગ્યું.
આજે હાતીમતાઈ સાંજે 7 જોવું છે. એ પ્રાઇવેટ ચેનલો મુવી વચ્ચે જાહેરાત ને બદલે જાહેરાતો વચ્ચે મુવી બતાવે છે.
ડીડી ભારતી બપોરે 3થી 6 સરસ મુવી મૂકે છે.