વાર નથી કરતી તોય ઘાયલ કરી જાય છે
નાદાન કેમ કહું આ કાતિલ આંખ ને
જ્યાં સંઘરાયેલી યાદો પણ રેત બની વેરાઈ જાય છે
બહુ સમજાવ્યું ના જવાય એ દિશા તરફ,
કે જ્યાં જેટલું શોધીએ એટલું જ ખોવાય છે
શુ ઉત્તર આપું આ હૃદય ના પ્રશ્ન ને.
જ્યાં સ્વપન પણ કોડી ની જેમ વેચાય છે
#પ્રશ્ન