મને એ સ્કુલ યાદગાર છે..
એના થી પણ વધુ યાદગાર મને તું છે..
સ્કૂલ ના પહેલા વરસાદ મા સાથે તું હતો..
શિયાળા ની ઠંડી મા સાથે તું હતો..
ઉનાળા નાં વેકેશન મા મારી દુકાન પર તું આવતો..
તારા બધા ફ્રેડ ને લઈને મારી દુકાન પર આવતો
સ્કૂલ મા મને જોઈને હંમેશા હસતો પાગલ ની જેમ..
સાથે મને પણ હસાવતો ગાંડા ની જેમ..
બધે ફેમસ તારા અને મારા કિસ્સા હતા...
એથી વધુ ફેમસ તું અને હું હતા..
તારું હંમેશા મને હેરાન કરવું યાદ રહેશે
તે આપેલું નામ' બાબા રામદેવ' એ પણ મને યાદ રહેશે..
બધા હંમેશા પૂછતા મને આ છોકરો કોણ હતો..
મારા માટે તો મારો સૌથી સારો મિત્ર તું હતો
પહેલા આપડી વાતો ખૂટતી નઈ...
હવે તો વાત જ થતી નઈ..
મારા દરેક પ્રોબ્લેમ મા સાથે તું હતો
મને સૌથી વધુ સમજનાર માત્ર તું હતો..
મારી હર ખામોશી નો વાંચનાર તું હતો
બીજા કઈ પણ માને મારા માટે મારો બેસ્ટ ફ્રેડ તું હતો
તે gf બનાવી એનો મને વાંધો નઈ...
આપડી ફ્રેડશિપ તોડી એનો પણ વાંધો નઈ..
તારી હર પ્રોબ્લેમ સોલ્વ થાય...
તારી જાન સાથે જ તારી સગાઈ થાય..
લિ
તારી જૂની ફ્રેડ