#ખાનગી
ખુલી કિતાબ સમી જિંદગી અનેક ગણી સારી
ખાનગી કરતા,..!!
જેટલું છુપાવીએ, હરરોજ મન ને એટલો માર પડતો જાય
એના કરતાં જાણી ને સહુ ને જે કહેવું હોય એ ક્ષણિક કહી જાણે ને બધું થઈ જાણે સરીખું.
When you hidden one thing u have to be prepare for that hidden things whole chain so sometime sharing is best way to express.
-Hina modha