#ખાનગી
માતા-પિતા તેમજ શિક્ષકો અને વડીલો એ...
એક બાબત હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ...
કે બાળકોની કોઈ પણ ભૂલ જાહેરમાં ન કહેવી જોઈએ...
તેના બદલે ખાનગીમાં કહેવું જોઈએ...
અને તેનામાં રહેલી કોઈ વિશિષ્ટ બાબત હંમેશા જાહેરમાં જ કહેવી જોઈએ...
આ નાની બાબત બાળકના માનસ ઉપર ગંભીર અસર ઉપજાવે છે.