Gujarati Quote in Shayri by soham brahmbhatt

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બસ તું કહે તો....

નજર મળી અને નજરમાં સમાઈ ગઈ તું,
હદયના ગગનમાં ઘટા બની છવાઈ ગઈ તું.

અજંપો મારી આંખનો એક તું જ ઓળખી ગઈ.
બાકી સહું ને તો બસ મલકાતા મારાં હોઠ જ દેખાઈ છે.

કાગળ ને કોરો મૂકી ને ક્યારેક હું એવું ઝંખી લઉં,
હાથ તારો લાંબાવે તો સ્પર્શ નું કાવ્ય લખી દઉં.

થીજાયેલી લાગણીઓ તારી હૂંફમાં પીગળી દઉં,
સ્વપ્ન માં મળવાનો રોજ નો કાયદો બનાવી દઉં.

પેલ્લો પ્રયત્ન છે આશા છે કે ગમશે.

Gujarati Shayri by soham brahmbhatt : 111380280
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now