ઝીંદગી માં રહેલા પ્રોબ્લેમસ અને હૂંફ આપવવા વાળો પ્રેમ ક્યારેય તેના વિશે કોઈ ને કેશો નહિ. કારણકે એ પ્રેમ છે સોશિયલ મીડિયા કે બિઝનેસ નથી. અને પ્રોબ્લેમસ પણ કારણકે 20% ને આપણા પ્રોબ્લેમની કાંઈ પડી નહિ હોય અને 80% એની મજાક બનાવશે. એટલે લાઈફ માં હંમેશા આ બે વસ્તુ ખાનગી રાખતા શીખો. જેને પ્રેમ કરો છો એને કહો એ તમારો સાથી બની તમારી લાઈફ ની બધી જ પ્રોબ્લેમસ દૂર કરશે. અને લાસ્ટ કે સબંધ અને તકલીફ હંમેશા બે જ્ણ વચ્ચે રહે તો સારુ લાગે આખા જગ વચ્ચે નહિ.
#Private