*સવારે 9 વાગે રામાયણ જોતી વખતે, એક છોકરાને રાજા દશરથની ત્રણ રાણીઓ જોઈને ખૂબ જ આશ્ચર્ય થયું....!! તેણે કહ્યું...., ડેડી:- આ કેવી રીતે હોઈ શકે ?*
*મારે તો એક જ મમ્મી છે.*
*પતિએ એક ઠંડો શ્વાસ લીધો અને કહ્યું, કાશ તારે પણ ત્રણ મમ્મીઓ હોય....!*
*અંદર રસોડા માં થી શ્રીમતીજી એ તાડુકીને કહ્યું, બપોરના 12 વાગે મહાભારત આવશે.....,જેમાં દ્રૌપદી ને પાંચ પતિ છે.....!*
*પતી સંપૂર્ણ મૌન ......!😃🤫🤪🤪*