પ્રેમ ની વ્યાખ્યા ના હોય
તે એક કે અનંત શબ્દો
માં વર્ણવી ના શકાય
દરેક નો પ્રેમ અલગ હોય
પ્રેમ ખાલી તે(he) કે તેણી
(she) નો જ ના હોય
તે તો ખુદ સાથે, કુદરત સાથે, કુટુંબ સાથે હોય
ખુદ થી ખુદ નો પ્રેમ આહલાદક હોય
પ્રેમ ની વ્યાખ્યા તો
ખુદ ક્રિષ્ના પણ ના
કરી શક્યા
દિલ માં રાધા નો પ્રેમ
જાહેર માં રૂક્ષ્મણી નો
પ્રેમ, પોતે એક છતાં અનંત
પ્રેમ તો પ્રેમ કેવાય
પવિત્ર રે તે જ સાચું
કોઈ ની લાગણી ની
મજાક ના બનાવો
કોઈ ની લાગણી ને
માન આપો
તે પ્રેમ