#અસ્તિત્વ
અસત્ય છે તો સત્ય નું અસ્તિત્વ છે..
મુત્યુ છે તો જીવ નજ અસ્તિત્વ છે..
દુઃખ છે તો સુખનું અસ્તિત્વ છે..
અઘરું હે તો પ્રકાશ નું અસ્તિત્વ છે..
ભૂખ છે તો અન્ન નું અસ્તિત્વ છે...
તરસ છે તો પાણી નું અસ્તિત્વ છે...
રાક્ષસ છે તો ભગવાન નું અસ્તિત્વ છે...
સ્ત્રી છે તો પુરુષ નું અસ્તિત્વ છે...
આસ્થા છે તો ધર્મ જુ અસ્તિત્વ છે...
રાવણ છે તો રામ નું અસ્તિત્વ છે...