આ દુનિયા છે સાહેબ.
અહીં શબ્દો ના સરવાળા ને સંબંધો ની બાદબાકી થાય છે.
અહીં સાચો સુકાય અને ખોટો ફેલાય છે.
આ દુનિયા છે સાહેબ.
સાથ આપવા વાળા સાથે આપી જાય છે.
જેને માન્યા હોય પોતાના તે વાંક વગર છોડી ને જાય છે.
આ દુનિયા છે સાહેબ.
પણ પાનખર માં જે ખરી જાય છે તે પણ એક દિવસ ડાળી ઉપર કૂમળુ પાંદડું બની પવન સાથે ફરી લહેરાય છે.
આ દુનિયા છે સાહેબ .