Gujarati Quote in Motivational by Jagdish Manilal Rajpara

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સામાન્યરીતે બટેટાની ચરબી વધારનાર માનવામાં આવે છે, પણ બટેટાનો ફાયદો ખૂબ ઓછા લોકો જાણે છે.

બટેટામાં વિટામમિન સી, બી કોમ્પ્લેક્ષ તથા આયરન, કૈલ્શિયમ, મૈંગનીજ, ફોસ્ફરસ તત્વ હોય છે. બટેટાના પ્રતિ 100 ગ્રામ 1.6 ટકા0, 22.6 ટકા કાર્બોહાઈટ્રેડ, 0.1 ટકા વસા, 0.4 ટકા ખનીજ અને 97 ટકા કેલેરી ઉર્જા મળે છે.

- બટેટા બાફ્યા પછીના પાણીમાં એક બટેટું મસળી વાળ ધોવાથી આશ્ચર્યજનક રૂપથી વાળ ચમકતા થઈ જશે, મુલાયમ અને મૂળમાંથી મજબૂત થશે. માથામાં ખુજલી, સફેદ થવા તથા તાલ તત્કાળ રોકાય જાય છે.

- બળવા પર કાચા બટેટા કુચળીને બળેલા પર તરત લગાવી દેવાથી આરામ મળી જાય છે.

- બટેટાને પીસીને ત્વચા પર મળશે. રંગ ગોરા થી જાય છે.

- બટેટાના રસમાં લીંબુના રસના થોડા ટીપા લગાવવાથી ધાબા હલકા થઈ જાય છે.

- બટેટાના ટુકડાને ગર્દન, કોણીઓ વગેકે સખ્ત સ્થાનો પર રગડવાથી ત્યાંની ત્વચા સાફ તથા કોમળ થઈ જશે.

- બટેટા બાફીને નમકની સાથે ખાવાથી ચરબીની માત્રા ઓછી થાય છે.

- ચહેરા પરની કરચલીથી છુડકારો પામવા માટે બટેટાના રસમાં મુલ્તાનની માટી મેળવીને લગાવવાથી કરચલી મટી જાય છે.

- છીણેલા બટેટા જુની કબજીયાત દૂર કરે છે. બટેટામાં પોટેશિયમ સોલ્ટ હોય છે જે અમ્લપિત્તને રોકે છે.

- ચાર બટેટાને સેકો અને પછી તેની છાલ ઉતારી નમક, મરચુંનાખીને ખાવો, આખી ગઠીયા સારું થઈ જાય છે.

- હાઈ બલ્ડ પ્રેશરના રોગી પણ બટેટા ખાય તો રક્તચાપ સામાન્ય કરવામાં લાભ રહે છે.

- કાચું બટેટું પત્થર પર ઘસી સવાર સાંજ કાજળની જેમ લગાવવાથી 5થી 6 વર્ષ જુનો જળો અને 4 વર્ષ સુધીના ફૂલ્લુ, 3 માસમાં સાફ થઈ જાય છે.

Gujarati Motivational by Jagdish Manilal Rajpara : 111379544
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now