Gujarati Quote in Shayri by Dev Patel

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મે તો કરયો ખૂબ હરખ તારા આગમનની રાહમાં,
બસ ખોઈ બેઠો બધી સુદબુધ તારી ચાહમાં.

તું જ રહે છે હરદમ આંખોની પનાહમાં,
બસ તને જ કરવી છે કબૂલ નિકાહમાં.

Gujarati Shayri by Dev Patel : 111379299
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now