MB માં એમ તો ઘણા સંબંધો મળ્યા છે ...
પણ આજે ભાઈ વિશે કહેવું છે ...
એમ પણ સમય ને સંજોગો સાથે છે 😄...
પહેલા તો ભાઈનો બર્થડે છે એટલે વિશ કરીશ...
હેપ્પી બર્થડે રોહિતભાઈ જિદ્દી બાળક 🎂🎂
આશિષ તો મોટા આપે એટલે હું તો ના આપી શકું ...
પણ દિલથી પ્રાર્થના કરીશ કે તમારું જીવન નિરોગી ને સમૃદ્ધ રહે ... ને ગુલાબજાંબુ જેવી મીઠાશ રહે...
ભગવાન હંમેશા તમારી સાથે જ રહે ...
મારા માટે ભાઈ ગુરુ છે ...
જયાં અટકુ ત્યાં રાહ બતાવે ને પ્રેરણા આપે ...
હંમેશા સાથે રહેતું ને જીવંતતા થી ભરપુર વ્યક્તિત્વ ...
ભાઈ ની 3 મેજિકલ લાઈન જે હંમેશા ગમે છે ... હા, હમણાં તો ક્યાંક ખોવાઈ ગઈ છે ...
સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
સદા મહેકતા રહો...
જય શ્રી કૃષ્ણ 🙏