😀😜😀😜😀😜
ભૂરો:-- બાબા હવે શુ થાશે?????
બાબા:-- થોડાં દિવસ મા કોરોના વાયરસ નો નાશ થઈ જાશે.
ભૂરો:--પછી શુ થાશે ????
બાબા:--નોકરી, કામ, ધંધા ચાલુ થઈ જાશે.પણ માણસો આળસું થઈ ગયા હશે.
ભૂરો:--તો શુ થાશે.??????
બાબા:--અત્યારે ધોકા મારી ને માણસોને ઘરમા રાખવા પડે છે એને ધોકા મારી ને કામ ધંધે મોકલવા પડશે 😜😜😜😜
H@B
#Passive